GYANSAHAYAK Prathmik Bharti 2023

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં "જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)" માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત "જ્ઞાન સહાયક (પ્રાથમિક)" ની જગ્યાના કરાર બાબત.

GYANSAHAYAK Vacancy LIST 2023:

જ્ઞાન સહાયક (પ્રાથમિક) (ધોરણ ૧ થી ૫ ) ગુજરાતી માધ્યમ ખાલી જગ્યાની શાળાવાર યાદી

જ્ઞાન સહાયક (પ્રાથમિક) (ધોરણ ૧ થી ૫ ) અંગ્રેજી માધ્યમ ખાલી જગ્યાની શાળાવાર યાદી

જ્ઞાન સહાયક (પ્રાથમિક) (ધોરણ ૬ થી ૮ ) ગુજરાતી માધ્યમ ખાલી જગ્યાની શાળાવાર યાદી


વધુ માહિતી માટે  http://gyansahayak.ssgujarat.org

GYANSAHAYAK MERIT LIST 2023:

GYANSAHAYAK Bharti (Primary):

જગ્યાનું નામ: જ્ઞાન સહાયક (પ્રાથમિક)
માસિક ફિકસ મહેનતાણું: 21000
વય મયાદા: 40 વર્ષ

ગુજરાત રાજયની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં "જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)" માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત "જ્ઞાન સહાયક (પ્રાથમિક)" ની જગ્યાઓની ભરતી માટે પસંદગીયાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
ઉપરોકત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઇન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે.

ઉમેદવારે ઓન-લાઇન અરજી http://gyansahayak.ssgujarat.org વેબસાઇટ પર જઇ કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબ સાઇટ પર મૂકેલ ઉકત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઇપણ અરજી સ્વીકારવામાં આવશે નહી. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહી.
ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઇ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફસ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

Important Dates:
ઓન-લાઇન અરજી કરવાની તારીખ: ૦૧/૦૯/૨૦૨૩ (૧૪:૦૦ કલાક થી શરૂ) 
ઓન-લાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૧/૦૯/૨૦૨૩ (૨૩:૫૯ કલાક સુધી)

Categories